ચટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટકો

પુંલિંગ

 • 1

  દંશ; ડંખ.

 • 2

  લાક્ષણિક મનની તીવ્ર લાગણી.

 • 3

  સ્વાદ; લહેજત; ચસકો.

મૂળ

सं. चट्; दे. चट्ट=ભૂખ

ચૂટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂટકો

પુંલિંગ

 • 1

  ટૂકું પણ અસરકારક ભાષણ.

 • 2

  ટુચકો; જાદુ.

 • 3

  લહેજો; છાંટો.