ચટકો ચડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટકો ચડવો

  • 1

    ડંખાવું; ડંખ બેસવો.

  • 2

    મનમાં ચટકો-લાગણી થવી.

  • 3

    લહેજત લાગવી; સ્વાદ આવવો.