ચટ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટ્ટ

અવ્યય

 • 1

  શ્રાદ્ધમાં દેવને સ્થળે મુકાતી ગાંઠ વાળેલી દાભની સળી.

 • 2

  ઝટ; ચટપટીની સાથે.

 • 3

  ('કરવું, કરી જવું' સાથે) (ખાવાનું) ખતમ; પૂરું.

ચટ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટ્ટ

સ્ત્રીલિંગ

 • 1

  કાળજી; ચાનક.

  જુઓ ચટક

 • 2

  જીદ; હઠ.