ચૂંટણીમંડળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંટણીમંડળ

નપુંસક લિંગ

  • 1

    જેઓએ ચૂંટણી કરવાની હોય તેઓનું મંડળ; 'ઇલેક્ટરલ કૉલેજ'.