ચટણી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટણી કરવી

  • 1

    વાટીને લૂગદી જેવું બનાવવું.

  • 2

    ખર્ચવું; વાપરી નાંખવું. ઉદા૰ 'સો રૂપિયાની ચટણી કરી'.