ગુજરાતી

માં ચટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચટવું1ચૂંટવું2

ચટવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દિલ પર ચોટ લાગવી કે ચોટી જવું.

મૂળ

सं. चट्

ગુજરાતી

માં ચટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચટવું1ચૂંટવું2

ચૂંટવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તોડવું; ટૂંપવું.

  • 2

    પસંદ કરવું.

મૂળ

सं. प्रा. चुंट्