ચટાપટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટાપટી

સ્ત્રીલિંગ

  • 1

    અતિ ઉત્સુકતા; તાલાવેલી.

  • 2

    અકળામણ; સંતાપ.

મૂળ

'ચટપટ' ઉપરથી