ચેટિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેટિંગ

નપુંસક લિંગ

  • 1

    વાતચીત; ગપસપ.

  • 2

    કોમ્પ્યૂટર પર ઇન્ટરનેટ દ્વારા થતું પ્રત્યાયન.

મૂળ

इं