ચટોચટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટોચટ

અવ્યય

  • 1

    તાબડતોબ; ઝટઝટ; સપાટામાં.

મૂળ

'ચટ' અ૰ ઉપરથી