ચૂડગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂડગર

પુંલિંગ

  • 1

    ચૂડી વહેનાર-ઉતારનાર; મણિયાર.

મૂળ

ચૂડ, -ડી+ગર