ચડતો દહાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડતો દહાડો

 • 1

  વધતો દિવસ.

 • 2

  ઊગતો સૂરજ.

 • 3

  આબાદીનો વખત.

 • 4

  [સ્ત્રીની] સગર્ભા સ્થિતિ.