ચડભડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડભડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગુસ્સે થવું; ખીજવું; લડી પડવું; ઊંચાનીચા થવું.