ગુજરાતી

માં ચુડેલની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચુડેલ1ચેંડલ2ચંડૂલ3

ચુડેલ1

સ્ત્રીલિંગ

  • 1

    ડાકણ.

મૂળ

हिं. चुडैल; सं. चूडा =શિખા પરથી?

ગુજરાતી

માં ચુડેલની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચુડેલ1ચેંડલ2ચંડૂલ3

ચેંડલ2

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી.

મૂળ

સર૰ ચંડોળ

ગુજરાતી

માં ચુડેલની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચુડેલ1ચેંડલ2ચંડૂલ3

ચંડૂલ3

પુંલિંગ

  • 1

    અફીણનું સત્ત્વ (ચલમમાં પીવાય છે).

મૂળ

સર૰ हिं. चंडू; म. चंडोल