ચંડૂલખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંડૂલખાનું

નપુંસક લિંગ

  • 1

    ચંડૂલ પીનારનો અડ્ડો કે સ્થાન.