ચૂડલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂડલી

સ્ત્રીલિંગ

  • 1

    ચૂડી; નાનો ચૂડો.

  • 2

    ગ્રામોફોનની જૂની ચૂડી-ઢબની રેકર્ડ.

મૂળ

दे. चूड