ચડસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડસ

પુંલિંગ

 • 1

  એક માદક પદાર્થ.

 • 2

  વ્યસન; ચસકો; લત.

 • 3

  મમત.

મૂળ

રવાનુકારી हिं. चरस

ચડસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડસુ

વિશેષણ

 • 1

  ચડાઉ સ્વભાવનું.

 • 2

  લતવાળું.

 • 3

  મમતી; હઠીલું.

ચડસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડસું

નપુંસક લિંગ

 • 1

  પાણી ઊંચે ચડાવવાનું એક યંત્ર.

મૂળ

'ચડવું' ઉપરથી