ચંડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંડા

સ્ત્રીલિંગ

 • 1

  ઉગ્ર સ્વભાવની સ્ત્રી.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દુર્ગાદેવી.

ચૂડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂડા

સ્ત્રીલિંગ

 • 1

  ચોટલી.

 • 2

  મસ્તક.

 • 3

  શિખર; ટોચ.

મૂળ

सं.

ચેડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેડા

પુંલિંગ બહુવયન​

 • 1

  ચેતા; ખબર-સૂચના-ચેતવણી.

મૂળ

'ચેતવું' ઉપરથી

ચેડાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેડાં

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  ગાંડાં.

 • 2

  અડપલાં; ચાંદવાં.