ચડાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડાઈ

સ્ત્રીલિંગ

  • 1

    લશ્કરી આક્રમણ; હુમલો.

મૂળ

'ચડવું' ઉપરથી