ચડાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડાઉ

વિશેષણ

 • 1

  ફૂલણજી.

 • 2

  ઝટ ગુસ્સે થઈ જાય એવું.

 • 3

  જમીનને માફક એવું; ગુણકારી.

 • 4

  ચડવા-સવારી કરવા યોગ્ય.