ગુજરાતી

માં ચૂડાકર્મની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચૂડાકર્મ1ચૂડાકર્મ2

ચૂડાકર્મ1

નપુંસક લિંગ

  • 1

    સોળ સંસ્કારમાંનો એક; મૂંડણ-વાળ ઉતારવા તે.

ગુજરાતી

માં ચૂડાકર્મની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચૂડાકર્મ1ચૂડાકર્મ2

ચૂડાકર્મ2

નપુંસક લિંગ

  • 1

    રાંધવાનું-બૈરાંનું કામ (તુચ્છકારમાં).