ચૂડાદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂડાદાન

નપુંસક લિંગ

  • 1

    ધણીને રોગમાંથી બચાવી સ્ત્રીને ચૂડીઓ- સૌભાગ્ય આપવું તે (વૈદ્ય માટે).