ચંડાળચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંડાળચક્ર

નપુંસક લિંગ

  • 1

    અનર્થની કે અનિષ્ટની પરંપરા-ચક્રક; 'વીશિયસ સર્કલ'.