ચડાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડાવ

પુંલિંગ

  • 1

    ઊંચાણ.

  • 2

    ચડતા ઊંચાણવાળી જગા.

  • 3

    તેવો માર્ગ.

  • 4

    વૃદ્ધિ; વધારો.

  • 5

    ચડાઈ.

ચડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ચડવું'નું ભાવે.