ચડાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડાવો

પુંલિંગ

  • 1

    ચડાવ; ઊંચાણ.

  • 2

    ચડતા ઊંચાણવાળી જગા.

  • 3

    તેવો માર્ગ.

  • 4

    વૃદ્ધિ; વધારો.

  • 5

    ચડાઈ.

  • 6

    ચડવું કે ચડી આવવું તે.

  • 7

    ચડાવવું તે; ઉશ્કેરણી.