ચડિયાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડિયાતું

વિશેષણ

  • 1

    ચડે એવું; વધારે સરસ; ચડતું.

મૂળ

'ચડવું' ઉપરથી