ગુજરાતી

માં ચડીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચડી1ચૂડી2ચંડી3

ચડી1

વિશેષણ

 • 1

  તીવ્ર (સ્વર).

ગુજરાતી

માં ચડીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચડી1ચૂડી2ચંડી3

ચૂડી2

સ્ત્રીલિંગ

 • 1

  નાનો ચૂડો.

 • 2

  ગ્રામોફોનની જૂની ચૂડી ઢબની રેકર્ડ.

મૂળ

दे. चूड

ગુજરાતી

માં ચડીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચડી1ચૂડી2ચંડી3

ચંડી3

સ્ત્રીલિંગ

 • 1

  ઉગ્ર સ્વભાવની સ્ત્રી.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દુર્ગાદેવી.