ચૂડીદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂડીદાર

વિશેષણ

  • 1

    એક પર એક ચૂડીઓ હોય એવાં વળિયાંના ઘાટવાળું (પાયજામો).

ચૂડીદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂડીદાર

પુંલિંગ

  • 1

    તેવો પાયજામો.