ચંડીપાઠ કરાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંડીપાઠ કરાવવો

  • 1

    દુર્ગાદેવીના સ્તોત્ર-સપ્તશતી સ્તોત્રનો પાઠ પુરોહિત પાસે કરાવવો.

મૂળ

માનતાને અંગે