ચડી બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડી બેસવું

  • 1

    સવાર થવું.

  • 2

    સરજોરી કરવી.

  • 3

    મર્યાદા મૂકી વર્તવું; આજ્ઞા ઉલ્લંઘવી.