ચૂડી વધાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂડી વધાવવી

  • 1

    ચૂડી હાથેથી ઉતારવી કે કાઢવી (ઉતારવી કહેવું અશુભ મનાય તેથી.).