ચંડોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંડોળ

પુંલિંગ

  • 1

    એક પક્ષી.

  • 2

    ચકડોળ.

મૂળ

સર૰ म. चंडो (-दो)ल; हिं. चंडूल