ચૂડો ઘાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂડો ઘાલવો

  • 1

    ચૂડો પહેરવો; હાથ ઉપર ચૂડો ચડાવવો.

  • 2

    સ્ત્રીએ ઘર-નાતરું કરવું.

  • 3

    નામર્દ થવું (પુરુષે).