ચઢાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચઢાવો

પુંલિંગ

 • 1

  ચડાવ; ઊંચાણ.

 • 2

  ચડતા ઊંચાણવાળી જગા.

 • 3

  તેવો માર્ગ.

 • 4

  વૃદ્ધિ; વધારો.

 • 5

  ચડાઈ.

 • 6

  ચડવું કે ચડી આવવું તે.

 • 7

  ચડાવવું તે; ઉશ્કેરણી.