ચણચણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચણચણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચચણવું; બળતરા થવી; લાય બળવી.

  • 2

    ચણ ચણ થઈને બળવું.

  • 3

    લાક્ષણિક મનમાં દુઃખી થવું-બળવું.