ચણભણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચણભણ

અવ્યય

  • 1

    ધીમે અવાજે.

મૂળ

'ચણચણવું'+'ભણવું' પરથી?

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ધીમે અવાજે ચાલતી લોકચર્ચા.