ગુજરાતી

માં ચણવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચણવું1ચૂણવું2

ચણવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  (ઈંટ ઇ૰ વડે) દીવાલ; મકાન વગેરે બનાવવું.

 • 2

  વીણીને ખાવું (પક્ષી માટે).

ગુજરાતી

માં ચણવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચણવું1ચૂણવું2

ચૂણવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ચીણવું; ચીણ ભરવી.

 • 2

  કણે કણે ખાવું; ચાંચ વડે ખાવું.

મૂળ

सं. चि, प्रा. चुण