ચણા કરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચણા કરવા

  • 1

    વગર વિચારે ખર્ચવું.

  • 2

    વટાવી ખાવું; છેતરી જવું (ઉદા૰ મને વેચીને ચણા કરી ગયો).