ચણા ચવરાવવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચણા ચવરાવવા

  • 1

    છેતરવું.

  • 2

    સંતાપવું.

  • 3

    ત્રાહ્ય ત્રાહ્ય પોકરાવવી. (ઉદા૰ 'લોઢાના ચણા ચવરાવ્યા').