ચણિયારું ખસી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચણિયારું ખસી જવું

  • 1

    ડાગળી ચસકી જવી.

  • 2

    નુકસાન થવું (ઉદા૰ એમાં તારું શું ચણિયારું ખસી ગયું?).