ચણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચણી

સ્ત્રીલિંગ

  • 1

    ચણો; નાનો ચણો; ચણાની એક જાત.

ચૂણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂણી

સ્ત્રીલિંગ

  • 1

    બાંયની કરચલી; ચીણ.

મૂળ

જુઓ ચૂણ