ચણોઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચણોઠી

સ્ત્રીલિંગ

  • 1

    એક વેલો.

  • 2

    તેનું ફળ.

  • 3

    વાલના ત્રીજા ભાગનું વજન; રતી.

મૂળ

दे. चिणोठ्ठी