ચૈતન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૈતન્ય

નપુંસક લિંગ

 • 1

  ચેતના; ચેતનપણું.

 • 2

  સમજ; જ્ઞાન.

 • 3

  આત્મા.

 • 4

  પરમાત્મા.

 • 5

  બળ; પરાક્રમ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પ્રસિદ્ધ બંગાળી વૈષ્ણવ સંત.