ચૈતન્યઘન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૈતન્યઘન

વિશેષણ

  • 1

    જ્ઞાનથી ભરેલું; જ્ઞાનસ્વરૂપ.

ચૈતન્યઘન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૈતન્યઘન

પુંલિંગ

  • 1

    બ્રહ્મ.