ચતુર્ઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચતુર્ઘાત

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    અમુક સંખ્યાને તેની તે જ સંખ્યાએ ત્રણ વાર ગુણતાં આવે તે ગુણાકાર (૨૪=૧૬).