ચતુર્ભુજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચતુર્ભુજ

વિશેષણ

 • 1

  ચાર હાથવાળું.

 • 2

  હાથ પાછળ બાંધેલા હોય તેવું-તેવી રીતે કેદ પકડેલું.

 • 3

  ચાર ખૂણા કે બાજુઓવાળું.

ચતુર્ભુજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચતુર્ભુજ

પુંલિંગ

 • 1

  ચાર બાજુઓવાળી આકૃતિ.

 • 2

  આળસુ માણસ.

ચતુર્ભુજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચતુર્ભુજ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  વિષ્ણુ.