ચતુર્વ્યૂહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચતુર્વ્યૂહ

પુંલિંગ

  • 1

    વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચાર વ્યૂહ-રૂપ ધારણ કરનાર વિષ્ણુ.

મૂળ

सं.