ચતુરાશ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચતુરાશ્રમ

પુંલિંગ

  • 1

    ચાર આશ્રમ (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ).

મૂળ

+आश्रम