ચેતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સળગવું; લાગવું.

 • 2

  આગ લાગવી.

 • 3

  ઇશારતમાં સમજી જવું.

 • 4

  સાવધાન થવું; અગાઉથી જાણી જવું.

મૂળ

सं. चित्; સર૰ हिं. चेतना, म. चेतणें