ચેતવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતવણી

સ્ત્રીલિંગ

  • 1

    ચેતવવું તે; અગાઉથી આપેલી ખબર; સાવચેતી (ચેતવણી આપવી; ચેતવણી મળવી; ચેતવણી લેવી.).

મૂળ

'ચેતવવું' ઉપરથી