ચતુષ્ટય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચતુષ્ટય

વિશેષણ

  • 1

    ચાર ભાગવાળું.

  • 2

    ચાર પ્રકારનું.

નપુંસક લિંગ

  • 1

    ચારનો સમુદાય.

મૂળ

सं.